STORYMIRROR

Kaushik Dave

Inspirational Children

3  

Kaushik Dave

Inspirational Children

જનનીની જોડ

જનનીની જોડ

1 min
222

કેમ કરીને નજર મારી,

એ ચિત્ર પરથી હટે નહીં !


લાગણી સભર, સ્નેહ પ્રેમનું,

'મા'ના વાત્સલ્ય જેવું દીઠે નહીં.


ચિત્રપટની જેમ દ્રશ્ય મને દેખાય,

મા એ બેબીને હૈયે લીધેલ જોવાય,


ટપ ટપ આંસુડાં મારા તો ટપકે,

ચિત્ર પરથી મારી નજર હટે નહીં,


આ જોઈ ને યાદ આવતું એ કાવ્ય,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational