STORYMIRROR

BINAL PATEL

Inspirational

2  

BINAL PATEL

Inspirational

જન્મભૂમિને સલામ

જન્મભૂમિને સલામ

1 min
220


સાથ હું સચ્ચાઈનો આપું,

હાથ હું કોઈક ખાસને જ આપું,


 દેશની માટીની ભીની સુવાસ,

 મોસમી પવન ને મારુ મહેકતું ચમન,

 પ્રેમ કેમ ના હોય સાહેબ?


 જન્મભૂમિ, કર્મભૂમિ, સંસ્કારોનું સિંચન,

 જિંદગીની પાઠશાળા, જીવતું જાગતું એક ઉપવન,

 મારા 'દેશ'ની આઝાદ ધરતીને,

 માન-સમ્માન, ગર્વ અને મીઠી મુસ્કાન સાથે સલામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational