STORYMIRROR

Akshaybhai Chauhan

Tragedy

3  

Akshaybhai Chauhan

Tragedy

જિંદગીના અનુભવે

જિંદગીના અનુભવે

1 min
134

સંધ્યા ને શમણે પાનખર ને મૂકીને,

પુનઃ નવા પર્ણની પ્રતિક્ષા કરું છું,


થાક, કંટાળા ને કલમરૂપી કાવ્યથી દૂર કરી

નવા ઉત્સાહનો હૃદયમાં સંચાર કરું છું,


દુનિયામાં મંઝિલ છે અવનવી પંથમાં,

તેને મથવા રોજ મગજ ને અપડેટ કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy