અપ્રતિમ
અપ્રતિમ
1 min
182
તારા ઉપકારોનું પોટલું બનાવીએ તેટલું ઓછું પડે,
એક એક શબ્દોનું શણગાર એક માળામાં ગૂંથવું અપ્રતિમ થઈ પડે.
દુનિયામાં હાજર નથી તું પ્રત્યક્ષરૂપે,
છતાં તારું સ્વરૂપ બન્યું છે અવર્ણનીય,
મુશ્કેલીઓથી રાહબર આ જિંદગીમાં,
તારા અનેકોનેક આશીર્વાદ અવર્ણનીય,
કર્તા તું, સર્વહારા તું, અનંત બ્રહ્માંડમાં વ્યાપેલ,
સમગ્રમાં તારા અંશની જ્યોત પ્રગટી રહી છે અવર્ણનીય.
