જિંદગી આટલી અઘરી છે
જિંદગી આટલી અઘરી છે
મે ધાર્યું નહોતું કે જિંદગી આટલી અઘરી છે,
વિચાર્યું હતું એના કરતા પણ જબરી છે,
સંબંધો સાચવવા એ જિંદગીની કહાની છે,
સંબંધોમાં વિચારો મળવા એ જિંદગીની પહેલી કડી છે,
સંબંધોને મનાવવા એ જિંદગીની અઘરી ઘડી છે,
સંબંધોને મજબૂત બનાવવા એ જિંદગીની મુખ્ય કડી છે,
સંબંધોને પકડી રાખવા એ જિંદગીની પહેલી કડી છે,
સંબંધોને આગળ વધારવા એ જિંદગીની અગત્યની કડી છે,
આ સંબંધોમાં એકમેક થઈને રહેવું એ જિંદગીની અઘરી કડી છે.