Paresh Gondaliya
Fantasy
ટમટમતાં એક તારલિયાએ જીદ લીધી છે માથે,
ઉદય થઈને હું ય પાથરું ઉજાસ એકલ હાથે.
કાફી
ટહૂકો
દિલની વાત
સુગંધ
પ્રભુ
અવસર
સ્પર્શ
પુરાયા પાંજરે
ભોમિયો
પિયર
ન બિરાજે તું દેવને શીશ .... ન બિરાજે તું દેવને શીશ ....
લાગી છે એને પણ મિલનની પ્યાસ એ દેખાય છે ... લાગી છે એને પણ મિલનની પ્યાસ એ દેખાય છે ...
જો પતંગ મને લઈને ઉડે.. જો પતંગ મને લઈને ઉડે..
ચાલુ ફલાઈટમાંથી ભમરાએ, કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા ... ચાલુ ફલાઈટમાંથી ભમરાએ, કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા ...
એ દરિયો નીકળે એવું બને! .. એ દરિયો નીકળે એવું બને! ..
એનું અસ્તિત્વ તો પવન જેવું.... એનું અસ્તિત્વ તો પવન જેવું....
ના સૂર જાણું ના તાલ .. ના સૂર જાણું ના તાલ ..
શ્યામ તમે આવોને રાધાની વ્હારે....! શ્યામ તમે આવોને રાધાની વ્હારે....!
દુષ્કાળવાળી ભૂમીમાં પ્રથમ વર્ષા જેવું .. દુષ્કાળવાળી ભૂમીમાં પ્રથમ વર્ષા જેવું ..
એક અવાજ સાથે ભળેલો...એવું મને સાંભરે એક અવાજ સાથે ભળેલો...એવું મને સાંભરે
સંધ્યાની ક્ષિતિજે સાગર હિલોળા લેતું લેતું ... સંધ્યાની ક્ષિતિજે સાગર હિલોળા લેતું લેતું ...
તારો છે સથવારો હરિ મારે તારો છે સાથ સથવારો ... તારો છે સથવારો હરિ મારે તારો છે સાથ સથવારો ...
મારે હરિને પ્રગટાવવા અંતરના ઉદગારે... મારે હરિને પ્રગટાવવા અંતરના ઉદગારે...
વાદળાં આભને ખોલવા લાગશે... વાદળાં આભને ખોલવા લાગશે...
માવડી દુશ્મનોનો સંહાર કરો, માં જિતાડો ભવજંગ... માવડી દુશ્મનોનો સંહાર કરો, માં જિતાડો ભવજંગ...
બેઠું ચોમાસું ને હું પાણી પાણી થઈ, મારામાં આજે ચેતના સંચય થઈ, બેઠું ચોમાસું ને હું પાણી પાણી થઈ, મારામાં આજે ચેતના સંચય થઈ,
આંખ મીંચી ત્યાં તો એક ડાળખી બની ગઈ વટવૃક્ષ, ત્યાંજ શમણાંએ બારણું ખખડાવ્યું ! આંખ મીંચી ત્યાં તો એક ડાળખી બની ગઈ વટવૃક્ષ, ત્યાંજ શમણાંએ બારણું ખખડાવ્યું !
હા, હું છું મસ્ત લહેર દરિયાની, તું મને રોકીને બતાવ, ન રોકાય તો .. હા, હું છું મસ્ત લહેર દરિયાની, તું મને રોકીને બતાવ, ન રોકાય તો ..
Need time for .. Need time for ..
Let's feel the voice of.. Let's feel the voice of..