હવે આવને તું
હવે આવને તું


દરરોજ સપનામાં આવે છે તું,
કેમ આમ મને સતાવે છે તું ?
આવવું જ હોય તો હંમેશ માટે આવને તું,
એમ કેમ ડોકિયાં કરી ચાલ્યો જાય છે તું ?
એક કામ કરને,
મને તારી સાથે જ લઈ જાને તું.
ઘણો સમય થઈ ગયો વ્હાલા,
હવે મને મળવા આવને તું,
મને સાથે લઈ જવા આવને તું,
હવે આવને તું.