STORYMIRROR

Mukti Anavadiya

Romance

3  

Mukti Anavadiya

Romance

તું એટલે !

તું એટલે !

1 min
906

મારુ જીવવાનું કારણ એટલે તું,

મારા હોઠોનું સ્મિત એટલે તું,


મારા હૃદયના ધબકારા એટલે તું,

મારી પાછળ ચાલનારો પડછાયો એટલે તું,


મારી આંખોની ચમક એટલે તું,

મારા ચહેરાનો નિખાર એટલે તું,


મારી જિંદગીમાં પુરાયેલો રંગ એટલે તું,

મારુ પળેપળ ખુશ રહેવાનું કારણ એટલે તું,


મારા સ્વપ્નનો નાયક એટલે તું,

મારા શરીરમાં વાગતું ગીત એટલે તું,


મારામાં રમતું હૃદય એટલે તું, 

અને હા સંભાળ,

મારાથી લેવાતો શ્વાસ એટલે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance