STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

હું તારી ઢાલ દોસ્ત

હું તારી ઢાલ દોસ્ત

1 min
27.6K


ગાલગાગા ગાલગાગા ગાલગાગા


લાવ તારો હાથ આજે આલ દોસ્ત,

હાથ મારો હાથમાં તું જાલ દોસ્ત.


રૂપિયા ગાડી કશું લાવ્યો નથી હું,

તે છતાં આ દિલ છે માલામાલ દોસ્ત.


કાઢ બેસીને બધો ઉભરો હસીને,.

કાઢ ના તું બાલની એ ખાલ દોસ્ત.


દર્દમાં તું એકલો ના થા પરેશાઁ,.

દર્દમાં છું હું જ તારી ઢાલ દોસ્ત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational