હું પકડાઈ ગયો
હું પકડાઈ ગયો
દિલની દુકાને છાપો પડ્યો;
અને,
હું તારી યાદોમાં રંગેહાથ,
પકડાઈ ગયો.
રાત્રે સપનામાં છાપો પડ્યો;
અને,
હું તને નિહાળતો રંગેહાથ,
પકડાઈ ગયો.
દિલની દુકાને છાપો પડ્યો;
અને,
હું તારી યાદોમાં રંગેહાથ,
પકડાઈ ગયો.
રાત્રે સપનામાં છાપો પડ્યો;
અને,
હું તને નિહાળતો રંગેહાથ,
પકડાઈ ગયો.