Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Ahir

Romance

3  

Sandip Ahir

Romance

હું મરતો હતો

હું મરતો હતો

1 min
221


હસતા ચહેરાની પાછળ અંદર ને અંદર હું રડતો હતો,

"સાથી" કોને જયને કહું આજે પોતાનાને હું નડતો હતો,


એ જોઇને કહે આ શું કર્યું ઓશીકું ભીંજાવું પાણી ધોરિયું,

"સાથી" હસ્તામુખે હા કહી કેમકે એમના સ્મિત પર હું મરતો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance