STORYMIRROR

Sandip Ahir

Romance

3  

Sandip Ahir

Romance

મારો ચાંદ

મારો ચાંદ

1 min
435

આ મારા ચાંદને જોવા ઉપરનો ચાંદ 

રોજ થોડો થોડો ડોકિયાં કાઢ્યાં કરે છે, 

પછી 


રોજ શરમાયા અને સંતાયા કરે છે એટલે જ 

તો 'સાથી' અહીં પૂનમ અને અમાસ થયા કરે છે.  


Rate this content
Log in

Similar gujarati poem from Romance