STORYMIRROR

Sandip Ahir

Others

3  

Sandip Ahir

Others

એકલતા

એકલતા

1 min
221

વેદનાઓની વહેવામાં,

આ કલમનો જ હાથ છે,

આંખમાં આવતા અશ્રુને,

આ ઓશિકાનો જ સાથ છે,


જીવનમાં લોકો તો ઘણા બધા છે,

ફાયદા લેનારા અને ઉઠાવનારા "સાથી"

પણ મનેતો બસ આ અમસ્તાં,

એકલતાનો જ સાથ છે.


Rate this content
Log in