STORYMIRROR

Kinjal Pandya

Classics Romance

3  

Kinjal Pandya

Classics Romance

હું કૃષ્ણ

હું કૃષ્ણ

1 min
723


હું કૃષ્ણ

મોરપંખ ધારી પિતાંબર પહેરી

વૃંદાવનમાં ફરતો..


મારી પણ કંઈક મોજ જ જુદી

ઠાઠથી હું તો ફરતો..


મારી મોરલી એ મન મોહયુ

ગોપીનું,

એમના દિલ પર રાજ હું કરતો..


એક અવાજે સઘળું હાજર

એમ રાજ વૃંદાવન પર કરતો..


પણ રાધા એ મન મોહયુ મારું

એની જ આગળ હું હારતો


આખી વૃંદાવન મને પ્રેમ કરતી

પણ,

હું તો કૃષ્ણ

બસ આ રાધિકા પર મરતો...


કીધું સમર્પણ મારા હદયે

રાધાનો જ કૃષ્ણ કહેવાયો..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics