STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

હરિજન

હરિજન

1 min
429


હરિજન સ્વેં હરિ નહિ માનવી,

જેમ સરિતામાં ભળી જાહ્નવી;

તેની નિંદા કરતાં ક્રૂર,

નિજ આતમથી પડશે દૂર;

હરિજન સર્વાંગે હરિવડે,

અખા વેલો તાણ્યો આવે થડે.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Classics