STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિ નિવાસ

હરિ નિવાસ

1 min
182

તારા હૃદયમાં હરિ વાસ મારો,

તારા નામે હો હરિ શ્વાસ મારો,


ઉર છોને હોય ભિન્ન તારાં મારાં,

એક ધબકારનો અભ્યાસ મારો,


છું પાતકીને ગુનેગાર ક્વચિત હું,

તારા સ્મરણનો ઈરાદો ખાસ મારો,


છે આ તો દુનિયા ફાવે તેમ બોલે,

પણ તને તો ગમશે સહવાસ મારો,


શું પડે ફેર તું ભજે કે પછી હું કદી,

તું ગણજે કે હું છું કોઈ દાસ પ્યારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational