STORYMIRROR

Vibhuti Desai

Fantasy

3  

Vibhuti Desai

Fantasy

હૃદય સંગીત

હૃદય સંગીત

1 min
40

હૃદય સંગીત બની તું આવી,

મારા જીવનમાં ખુશી લાવી.


આજ તને આપતા વિદાય,

હૃદય સંગીતમાં ઓટ આવી.


ખાવા ધાયે ઘર તુજ વિના,

જીવવું અઘરું તુજ વિના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy