હોસ્પિટલ એસ જી વી પી
હોસ્પિટલ એસ જી વી પી
અરે, ભાઈ ના પાડો તમે બૂમ,
સરસ યોજના છે મા અમૃતમ કાર્ડ,
કોઈને નહીં રહે કેન્સર કે બી પી,
એસ જી હાઇવે પર હોસ્પિટલ એસ જી વી પી,
અહીં જોવા ન મળે દેડકાં કે ઉંદર,
હોસ્પિટલમાં વ્યવસ્થા છે સુંદર,
પ્રવેશ સાથે શ્રી જી ના દર્શન,
ખુબ સ્વાદિષ્ટ મળે છે અહીં દર્દી ને ભોજન,
અહીં નથી કોઈ જાતિની વાડ,
ખૂબજ પ્રેમથી રખાય છે અહીં સંભાળ,
જો જો કોઈને ન લાગે કોઈની નજર,
એરીયા છે અહીં એક લાખ પચીસ હજાર,
અંગ્રેજી માં એકસ વાય ને જેડ,
અહીં ઉપલબ્ધ છે એકસો પચાસ બેડ,
ફૂલોની સુગંધ લાગે છે સેન્ટ,
ખૂબ સરસ થાય છે અહીં જોઇંટ રિપ્લે્સમેંટ,
ઠંડુ પાણી ને પાઇનેપાલ જ્યુસ,
સુંદર છે અહીં બાગમાં છોડ ને વૃક્ષ,
ગરમ પાણી ના છે અહીં હિટર,
ખૂબ જ પ્રેમાળ છે સ્ટાફને ડોકટર,
એક વાર જજો તમે એસ જી વી પી,
કવિ ગુલાબ કરે વંદન ને જય સ્વામી નારાયણ.
