STORYMIRROR

Dr. Gulabchand Patel

Drama

2  

Dr. Gulabchand Patel

Drama

યોગ

યોગ

1 min
623

શ્રી કૃષ્ણના ગળામાં છે સુંદર માળા, 

વિશ્વ ના લોકો જાગ્યા છે સફાળા. 


મુલાકાત છે એક જોગ સંજોગ, 

૨૧ જૂને દેશ આખો કરશે યોગ. 


અંગ્રેજીમાં ટ્યુઝડે, વેડનસડે એન્ડ થર્સડે, 

ફ્રી સ્ટાઈલથી ઉજવાય છે બર્થ ડે, 


ભારત દેશ છે ખૂબ લવલી, 

બાબા રામદેવ કરાવશે નવલી,


વડોદરામાં આવ્યુ છે સાવલી, 

યોગથી ના જાય દવામાં પા વા લી,


રોજ સવારે જો કરવામાં આવે યોગ,

તો કોઈના શરીરમાં ન રહે રોગ, 


મુસ્લિમ સમાજ ને સૂર્ય નમસ્કારનો વાંધો, 

કઈ નહીં દોસ્ત ચંદા સામે યોગ સાંધો,


મિ. નરેન્દ્ર મોદી એ સફાઈનો લાગવ્યો નારો, 

રોગ ભગાવવા યોગ ખૂબ સારો, 


લોકો કહે જગત છે ખૂબ ખારું, 

યોગથી થશે આપનું જીવન સારું,


કહેવાય છે કે ખૂબ ખરાબ છે દારુ,

ગુલાબ ચંદ કહે યોગ કરો તો સારું,

 

પોરબંદરની ખૂબ પ્રખ્યાત છે ખાજલી, 

યોગ ગુરુ છે દેશ માટે પતંજલિ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama