હોળી
હોળી
હોળી…
ચાલો ….
વૃંદાવન જઈએ ,
જિહાં ગોવિંદ ખેલે હોળી ,
નટવર વેશ ધર્યો નંદ નંદન ,
મળી મહાવન ટોળી…
એક નાચે એક ચંગ વજાડે ,
છાંટે કેસર ઘોળી ,
એક અબીલ ગુલાલ ઉડાડે ,
એક ગાય ભાંભર ભોળી…
ફાગણને આંગણ આજ તહેવાર આવ્યો ,
કૃષ્ણ વળી રાધાને રંગવાને આવ્યો,
ફૂલગુલાબી ઠંડી ગઈ ને ઉનાળો આવ્યો ,
કેસૂડો આજે પૂરબહાર આવ્યો ,
પ્રસન્ન થઈ શામળિયો સરકાર આવ્યો ,
રાજી રાજી થઈ રંગી લેજો ,
અમે થોડા દૂર છીએ ,
થોડુક ગુલાલ ,
અમારા તરફથી લગાવી લેજો ,
Happy Holi ♥️♥️
