STORYMIRROR

BHABHA THAKOR

Drama

2  

BHABHA THAKOR

Drama

હમણાં આવે માર રામ

હમણાં આવે માર રામ

1 min
1.0K


કાચ્બીએ કાચબો જળમાં રે’તા

લેતા હરિ વાળું નામ

હો મારા વ્હાલા ...


હરતા ફરત પારધી આવ્યો

આવ્યો સરોવરની પાળ

હો મારા વ્હાલા ...


આવીને જાળીઓ માંડી રે

કાચબો કાચબી આવ્યા જોડાજોડ

હો મારા વ્હાલા ...


કાચબી કાચબાને ચૂલા પર મુક્યા

નીચે લાગવી આગ

હો મારા વ્હાલા ...


કાચબી પૂછે કાચબાને રે

ક્યાં ગયા તમારા રામ

હો મારા વ્હાલા ...


ના કરો અમારા રામની નિંદાઓ

હમણા આવે મારા રામ

હો મારા વ્હાલા ...


આકાશ વાદળી કાળી ચડી

ઝરમર વરહે મેહ

હો મારા વ્હાલા ...


કાચબીને કાચબો ચાલ્યાં

ઘર વાલી વાત

હો મારા વ્હાલા ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama