STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

હે રામ

હે રામ

1 min
340


મળી આઝાદી આપણને

એનો કેવો દુરુપયોગ કર્યો ?


હે..રામ બોલી છોડ્યો દેહ

આત્મા પરમાત્મામાં વિલીન થયો,


સ્વતંત્રતા કાજે સંઘર્ષ કર્યો

બલિદાન આપી દેહ વિલય થયો,


હે..રામ બોલતા ગાંધીજીએ

એક સવાલ ઊભો કર્યો !


સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક !

દેશભક્તોમાં સવાલ થયો !


હે..રામ બોલીને ગાંધીજીએ

મર્યાદા માર્ગ પસંદ કર્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational