STORYMIRROR

Jignesh Solanki

Romance

3  

Jignesh Solanki

Romance

હૈયે ઉમંગ ભરી

હૈયે ઉમંગ ભરી

1 min
13.5K


હૈયે ઉંમગ ભરી, આંખોએ નીર ધરી

ધીરી ધીરી ચાલી હું તો આજ એની સંગે સખી

       એને પામવાની હામ મારા હૈયામાં જાગી

        ને મેહંદી રચાઈ કોરા હાથમાં

        કઈ ગજરા ગુંથાવ્યા ભાતભાતનાં

        હું તો મોગરાની માફક ખીલી રે

                        હૈયે ઉંમગ..

       કંકુનાં થાપાએ યાદ મારી મૂકતાં

       ચાલી હું ફૂલોની પાદળી પર આજ

        મૈયરને સૈયરની આંખો ઝુરતી

       લઈ ચાલ્યો વાલમો નોખા જ દેશમાં

                         હૈયે ઉંમગ..

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance