Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Classics

3  

BINAL PATEL

Classics

હાયકુ

હાયકુ

1 min
119


વરસે આવે,  

મહાપર્વ કેવાય,

મનાવે સહુ.


આવી દિવાળી,

લાવી ખુશીઓ સંગ,

મનમેળાપ.


કુટુંબ સંપી, 

પૂજા, અર્ચના કરી,

શાંતિ જ ઈચ્છે.


સંબંધી સાથે,

હરીફરી ઝુમવું,

આનંદ થાય.


ઝગારા મારે,

સોહામણું સોનેરી,

વાતાવરણ.


દીવડા બળે,

અતરંગી રંગોળી,

મંગળ ગાન.


ધનવાન એ,

પૈસા વેરે હાજર,

ખુશી મળે ક્યાં ?


મીઠાઈ એક,

વહેંચે ભાઈભાંડુ,

અંતર ખુશ.


દિલ દુભાય,

શબ્દોથી વીંધે હૈયું,

માનવી એવો.


સફાઈ કરી,

ચમકાવી દીવાલ,

મન મેલું જ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics