Rekha Kachoriya
Inspirational Others
ડાળીએ ખીલ્યું
ધૂળે રગદોળાયું
ભાગ્ય ફૂલનું.
મા મારી હજુય ...
પડછાયો
ફાગણ આયો..ફાગ...
રાધા ઘેલી રે
ફાગણ આયો
મોંઘી જણસ આઝા...
જાદુગર
સૌનો વારો સરખ...
હેં ને શિવજી
ત્યાગે છે
રાત ભર અંધારની દોસ્તી કરી, ને વગર દીવા એ બળવાનું બને. રાત ભર અંધારની દોસ્તી કરી, ને વગર દીવા એ બળવાનું બને.
પંખીઓને પણ સાંભળી શકીએ..! પંખીઓને પણ સાંભળી શકીએ..!
અમે મોજીલા અમે ગર્વિલા ગુજરાતી. અમે મોજીલા અમે ગર્વિલા ગુજરાતી.
લાગણીભીનો મળ્યો સંસાર છે. લાગણીભીનો મળ્યો સંસાર છે.
સત્ય સમજાશે તમારા સ્વપ્નનું, સાવ ખોટી ઊંઘથી જાગી તો જો. સત્ય સમજાશે તમારા સ્વપ્નનું, સાવ ખોટી ઊંઘથી જાગી તો જો.
હરિ નામથી એ ઝેર પીતી જાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની.. હરિ નામથી એ ઝેર પીતી જાય, રુડી વેદના છે કાળિયા ઠાકોરની..
પ્રભુભક્તિ કરવા ચાલી રેલગાડી... પ્રભુભક્તિ કરવા ચાલી રેલગાડી...
માત્ર પોતાના સ્વરૂપને પામવા, બર્ફને નખશિખ પીગળવુ હતું. માત્ર પોતાના સ્વરૂપને પામવા, બર્ફને નખશિખ પીગળવુ હતું.
ખુદના અજ્ઞાનને જાણે....! ખુદના અજ્ઞાનને જાણે....!
જ્ઞાન એ જ સૂર્ય છે.....! જ્ઞાન એ જ સૂર્ય છે.....!
લાગણીનો એ જ ધારો છે હજુ. લાગણીનો એ જ ધારો છે હજુ.
જઈ સમેટી લઉં સરેલું બાળપણ... જઈ સમેટી લઉં સરેલું બાળપણ...
ડગમગ થતી નાવડી, બેફામ થઇ વહાવ તું. ડગમગ થતી નાવડી, બેફામ થઇ વહાવ તું.
ઓગળી જાય છે સંબંધો પણ, આ નગર, મીણનું નગર છે બોલ. ઓગળી જાય છે સંબંધો પણ, આ નગર, મીણનું નગર છે બોલ.
મળે છે બિરુદ તળેટીનું.... મળે છે બિરુદ તળેટીનું....
ક્ષણ એક ભરતી-ઓટમાં બેઠા છીએ ક્ષણ એક ભરતી-ઓટમાં બેઠા છીએ
જીવવાની રીતને ભૂલી ગયા, તંદુરસ્તી સોળઆની જોઈએ. જીવવાની રીતને ભૂલી ગયા, તંદુરસ્તી સોળઆની જોઈએ.
લાખ વહાલું સાસરું મહિયરની ચોખટ સાંભરે લાખ વહાલું સાસરું મહિયરની ચોખટ સાંભરે
ખોટ ન લાગે કદીયે તેમ હું બોલાવતી, ઘોર અંધારા મહીં લઈ તેજકિરણો ચાલીએ ખોટ ન લાગે કદીયે તેમ હું બોલાવતી, ઘોર અંધારા મહીં લઈ તેજકિરણો ચાલીએ
ખોટેખોટુ હસવાનું છે. ખોટેખોટુ હસવાનું છે.