STORYMIRROR

Mehul Patel

Inspirational

4  

Mehul Patel

Inspirational

હાઈકુ - મન

હાઈકુ - મન

1 min
183


મિત્ર સ્વયંનો,

શોધ ખોળ નિજની;

સ્વયં વિકાસ !


સુખ દુઃખની 

ભીતિ, ચંચળ મન

ચલિત થાય !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational