ગતિશીલ
ગતિશીલ
ગતિશીલ થનારા,
ધ્યેય સુધી
પહોંચ્યા,
પણ --
ધ્યેય-પ્રાપ્તિ તો
મતિશીલ
થનાર ને જ થઈ !
ગતિશીલ થનારા,
ધ્યેય સુધી
પહોંચ્યા,
પણ --
ધ્યેય-પ્રાપ્તિ તો
મતિશીલ
થનાર ને જ થઈ !