ગરવી ગુજરાત
ગરવી ગુજરાત
આવો, બેસો
ને ફરી પધારજો અમ આંગણે,
આ પરંપરા ખુબ ન્યારી છે,
ખરેખર,
ગરવી ગુજરાતની ધરતીની,
આ પ્રણાલી ખુબ ન્યારી છે.
આવો, બેસો
ને ફરી પધારજો અમ આંગણે,
આ પરંપરા ખુબ ન્યારી છે,
ખરેખર,
ગરવી ગુજરાતની ધરતીની,
આ પ્રણાલી ખુબ ન્યારી છે.