ઘરની લક્ષ્મીઓ
ઘરની લક્ષ્મીઓ
સવારની પહેલી કિરણ,
અને જેનુ પ્રથમ સ્મરણ,
તું છે મારી માતા, ઘરની લક્ષ્મી !
લડતા ઝગડતા સાથે રમતા,
સ્મરણની તુ બીજી યાદ,
તું છે મારી મારી બહેન, ઘરની લક્ષ્મી !
જીવન સહાયક,
સ્મરણની તુ ત્રીજી યાદ,
તું છે મારી મારી જીવન સંગિની, ઘરની લક્ષ્મી !
અપાર પ્રેમ તમારો સાથ,
તમે છો મારા ઘરની લક્ષ્મીઓ !