STORYMIRROR

hitesh laheri

Others

2  

hitesh laheri

Others

પ્રભુ મારા વંદન

પ્રભુ મારા વંદન

1 min
107

પ્રભુ મારા વંદન અર્પિત તમને, 

ક્યાં છો તમે પ્રભુ, ક્યાં છો તમે પ્રભુ,


સુંદર અતિસુંદર જગ્યાએ, શોધું હું તમને,

ક્યાં છો તમે પ્રભુ, ક્યાં છો તમે પ્રભુ,


મન મન મન મૂકી નાચું હું જયારે,

દિલ દિલ દિલ મારા દિલડામા તું છે ત્યારે,


જયાં જોવ છું હું, ત્યાં તને જોવ છું,

મનથી દિલથી હું તને જોવ છું,

ક્યાં છો તમે પ્રભુ, ક્યાં છો તમે પ્રભુ,


પ્રભુ મારા વંદન અર્પિત તમને, 

આવો પ્રભુ તમે આવો પ્રભુ,

કષ્ટ કાપો, દુખડા કાપો..

ને દર્શન આપો...

ક્યાં છો તમે પ્રભુ, ક્યાં છો તમે પ્રભુ.


સામગ્રીને રેટ આપો
લોગિન