STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational

3  

Ranjitbhai Boricha

Inspirational

એકતાનો અડીખમ મેરુ

એકતાનો અડીખમ મેરુ

1 min
206

મારું ભારત અખંડ ભારત

વિશ્વ સંસ્કૃતિની ઈમારત


વસે વૈવિધ્ય અનોખું ને અનેરું

એકતાનો અડીખમ ઉભો રહે અવિચળ મેરુ


આવે નહિ કોઈ વિઘ્ન કેરું વમળ કદીએ

રાષ્ટ્રનું હિત વસે હર દેશ વસીના હૃદિયે


એક ભારતનું હવે શ્રેષ્ઠ નિર્માણ

દેશને ન્યોછાવર નિજ પ્રાણ

સૌ હિંદના સંતાન દેશની છે શાન


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational