STORYMIRROR

Vibhuti Desai

Romance

3  

Vibhuti Desai

Romance

એકાંત

એકાંત

1 min
17

આગ પ્રીતની ભડકી છે ઠારી શકે તો ઠાર તું,

વિના રંગનાં આ ચિત્રને રંગાઈ શકે તો રંગ તું.


અહીં રાત અંધારી છે બધે સૂમસામ ઘેરી ઘટા,

એકાંત આ રાતમાં આવી શકે તો આવ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance