STORYMIRROR

Kaushik Dave

Action Fantasy Inspirational

3  

Kaushik Dave

Action Fantasy Inspirational

એક પ્રયત્ન હજુ કર

એક પ્રયત્ન હજુ કર

1 min
137

પ્રયત્ન કરીને થાકી જાઉં છું

મનથી હારીને હું નિરાશ થાઉં છું,


આવી હતાશાથી સફળ થાતો નથી

મનમાં ને મનમાં લકને કોસતો જાઉં છું,


સાંભળ્યો ઉત્સાહભર્યો સ્વર

એક પ્રયત્ન હજુ તું કર,


સફળ થાય કે ના થાય

નિરાશાવાદી ના બન,


વધુ એક પ્રયત્ન મારો સફળ થયો

મનમાં ઈશ્વરનો મેં આભાર માન્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action