Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhakti Khatri

Romance

3  

Bhakti Khatri

Romance

એક મુલાકાત

એક મુલાકાત

1 min
185


એક મુલાકાતમાં દિલથી દિલની વાત થઈ ગઈ,

એક મુલાકાતમાં હંમેશ માટે તારી થઈ ગઈ.


એક મુલાકાત દિલનો ભાર હળવો કરી ગઈ,

એક મુલાકાતમાં શબ્દોથી વધુ મૌનથી વાત થઈ ગઈ.


એક મુલાકાત જીવનની નવી દિશા તરફ બતાવી ગઈ,

એક મુલાકાત નીરસ જીવનમાં આનંદ ભરી ગઈ.


એક મુલાકાત સાચા પ્રેમનો મર્મ સમજાવી ગઈ,

એક મુલાકાત અજાણ્યા ને પોતાના બનાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance