STORYMIRROR

Trushali valiya

Tragedy

3  

Trushali valiya

Tragedy

એક કવિતા

એક કવિતા

1 min
198

એક કવિતા મારી કલમની

એક કવિતા મારા જીવનની

એક પળ મારા જીવનની


બદલી ગઈ જીવનની કવિતા

આંસુઓ સુકાયા કોરા કાગળમા

લાગણીઓ હણાઈ ગઈ


સ્વાર્થની આ દુનીયામાં

પ્રેમ ગુચવાઈ ગયો 

નફરતના પંજામા


વિશ્વાસ વેેેેચાઈ ગયો

અજાણી બજારમાં

સુકાઈ ગયો મમતાનો છોડ

વેરાન રણ પ્રદેશમાં


એકલતાનો વાયરસ 

ફેલાઈ ગયો જીવનમાં

અંતે તો સરવાળે શુન્ય

બની બેઠી જીવનની કવિતા


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Trushali valiya

Similar gujarati poem from Tragedy