Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

radha purohit

Inspirational

3  

radha purohit

Inspirational

એ મારો ઝરૂખો

એ મારો ઝરૂખો

1 min
147


બચપનમાં તારા જોવુંને ખુશ થાઉ, એ મારે ઝરૂખો

ભાઈઓ સાથે ઝગડો થાય ને નારાજ થઈ ઉભી રહું,એ મારો ઝરૂખો


પ્રિયતમનાં વિચારોમાં જાતને ભૂલી ઊભી રહું, એ મારો ઝરૂખો

સમયે-સમયે મળેલા સુખમાં ઈશ્વરનો આભાર માનવા આકાશને નિહાળું, એ મારે ઝરૂખો


દુઃખની પળોમાં ઉદાસ થાઉ તો મન હળવુ કરવા ઉભી રહું, એ મારો ઝરૂખો

આવ્યુ વૃદ્ધત્વ ને વિતેલા જીવનનો હિસાબ કરવા ઉભી રહું,એ મારો ઝરૂખો

જીવનનાં દરેક પળમાં સાથ આપનાર, મારા સુખ-દુઃખનો સાથી, એ મારો ઝરૂખો

બચપનમાં તારા જોવુંને ખુશ થાઉ, એ મારે ઝરૂખો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational