Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

radha purohit

Others

3  

radha purohit

Others

ઈશ્વરની કરામત

ઈશ્વરની કરામત

1 min
207


જ્યારે પણ કર્યુ માણસે ખુદ પર ગુમાન...

ઈશ્વરે દેખાડી છે તેની કરામત...


રાવણે કર્યુ જ્યારે અભિમાન...

રામ રૂપ ધરી કરી કરામત...


"હું જ છું સર્વસ્વ " એમ સમજી બેઠો હતો માનવી...

ભૂકંપ લાવી કરી કરામત...


હરતો-ફરતો, સંબંધોની સાંકળ બનાવતો માનવી...

કોરોનામાં પૂરાયો ઘરમાં, કરી કરામત...


પોતાની આવડત પર કરશે જ્યારે માનવી ગુમાન....

ઈશ્વર બતાવતો રહેશે તેની કરામત.


Rate this content
Log in