મહાદેવ છે અવર્ણનીય
મહાદેવ છે અવર્ણનીય
1 min
125
અદભૂત છે રૂપ તેનું.
મહાદેવ છે મારો અવર્ણનીય
છે આદીને અંતનો સૂત્રઘાર
મારો મહાદેવ છે અવર્ણનીય
ઝેરને પીનારો, ચંદ્રમૌલી
મારો મહાદેવ છે અવર્ણનીય
ત્રિનેત્રધારી, તાંડવ રચનારો
મારો મહાદેવ છે અવર્ણનીય
બમ...બમ... ભોલે બોલે તેનો કરે ઉઘ્ઘાર
મારો મહાદેવ છે અવર્ણનીય.
