STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

દરિયા કિનારે

દરિયા કિનારે

1 min
500

નયન બંધ,

દેખાય છે દરિયો,

અશ્રુ ભરેલો.


ઉઘાડી આંખે,

જોઉં મહાસાગર,

ઉછળે મોજા.


દરિયો જોયો

દાંડીની મુલાકાતે

સત્ય નજરે.


ગાંધી દર્શન

નમક આંદોલન

નતમસ્તક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational