Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Classics

5.0  

Swati Pavagadhi

Classics

દિપ પ્રગટાવો

દિપ પ્રગટાવો

1 min
7K


આવ્યા-આવ્યા શ્રી રામ અયોધ્યા..

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો..

વધાવ્યા-વધાવ્યા, સૌએ વધાવ્યા;

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો..


લાવ્યા-લાવ્યા, ખુશિયોં સાથે;

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો..

હાયુૅં-હાયુૅં, પાપ હાયુૅં;

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો..


જીત્યું-જીત્યું, પુણ્ય જીત્યું;

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો..

વસ્યા-વસ્યા દરેક મનમાં, રામ વસ્યા;

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો..


આ દિવસે વર્ષો વર્ષ દિવાળી ઉજવાય;

દિપ પ્રગટાવો, દિપ પ્રગટાવો.


Rate this content
Log in