STORYMIRROR

Rajesh Baraiya

Classics Inspirational

3  

Rajesh Baraiya

Classics Inspirational

દીકરી મારી

દીકરી મારી

1 min
26.2K


દીકરી મારી દીકરી,

દીકરી છે પ્યારી.

ઘરના આંગણે વહાલી,

દીકરી છે ન્યારી.

દીકરી આવી આંગણે,

ટહુંકો મીઠો લાવી.

પરિવારમા હરખ છવાયો,

લક્ષ્મી આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics