ધનતેરસ.
ધનતેરસ.
ધર્મ સહજ આવે આચારે.
માનો કે આવી ગઈ ધન તેરસ,
ન રહે નિરાશા કોઈ વિચારે,
માનો કે આવી ગઈ ધનતેરસ.
તેજપુંજ રહે પ્રકાશતું ચહેરે,
માનો કે આવી ગઈ ધનતેરસ,
રસથી હરિભજન આવકારે,
માનો કે આવી ગઈ ધનતેરસ.
સદા આનંદ મન તો સ્વીકારે,
માનો કે આવી ગઈ ધનતેરસ.
ધર્મ સહજ આવે આચારે.
માનો કે આવી ગઈ ધન તેરસ,
