ધબકારા
ધબકારા
નર ને નારી કે દિલ ને પૂછા,
ક્યાં હૈયું ધબકાય છે ?
ધબકારા માં તમારા બોલ છે,
કર્ણ પટ પર આજ શબ્દો છે,
મુખાગ્નિ આજ મનોહર છે,
દિલ નહિ પણ પ્રાણ આપુ છું.
નર ને નારી કે દિલ ને પૂછા,
ક્યાં હૈયું ધબકાય છે ?
ધબકારા માં તમારા બોલ છે,
કર્ણ પટ પર આજ શબ્દો છે,
મુખાગ્નિ આજ મનોહર છે,
દિલ નહિ પણ પ્રાણ આપુ છું.