STORYMIRROR

Jayshree Soni

Inspirational

4  

Jayshree Soni

Inspirational

છેતરાવ છું

છેતરાવ છું

1 min
1.0K

આમ હું મા સરસ્વતિના નામે છેતરાવ છું,

આમ હું રોજગારીના નામે છેતરાવ છું,


ગમે છે મને સુકાન સંભાળે એવા નેતા,

આમ હું ભાષણના નામે છેતરાવ છું,


ગમે છે મને ગામડાની ભોળી પ્રજા,

આમ હું શહેરીકરણના નામે છેતરાવ છું,


ગમે છે મને દેશી બ્રાન્ડ ની ચીજો,

આમ હું વિદેશી બ્રાન્ડના નામે છેતરાવ છું,


ગમે છે મને ઇતિહાસને વાગોળવો,

આમ હું આધુનિકરણ ના નામે છેતરાવ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational