Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Inspirational

4  

N.k. Trivedi

Inspirational

છે  અમારો  દુલારો

છે  અમારો  દુલારો

1 min
380


છે અમારો દુલારો, ને સૌ નો તો લાડકવાયો

સાથે સાથે ફરતો લાગે પિતાનો પડછાયો


સ્નેહથી વરસતો જાણે ઝીણો તો વર્ષે મેઘો

મહેકતા જીવન બાગમાં સર્વત્ર છવાયો


સૌ માટે, હર ઘડી, હર પળ, રહે દોડતો

ને, એ સૌના, આનંદમાં આનંદથી ઉમેરાયો


જીવનમાં નામથી તો એ ખૂબ નામ કમાણો

આજે જાણે લાગે એ થયો બાપથી તો સવાયો


આંગણું તો ઝળહળ થયું તું જ આગામને

સારા કુળનો તો તું કુળદિપક કહેવાયો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational