ચાંદ
ચાંદ
નથી કોઈ અાકાશી યાન,
કે નથી અાભાસી
અભિયાન,
ચાંદ તો છે
તમસ - તલવારને
કેદમાં રાખતું
મ્યાન !
નથી કોઈ અાકાશી યાન,
કે નથી અાભાસી
અભિયાન,
ચાંદ તો છે
તમસ - તલવારને
કેદમાં રાખતું
મ્યાન !