Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલો ઉગાવીએ છોડ

ચાલો ઉગાવીએ છોડ

1 min
22


ચાલો ધરતી પર છોડ આપણે વાવીએ,

જતન કરી એનું વટવૃક્ષ આપણે બનાવીએ.


ફળ ફૂલ આપશે ધન ધાન્ય એ આપશે,

માનવીને મજાનો ઑક્સિજન પણ આપશે,

રીસાયેલી વર્ષારાણી ને પણ એ લાવશે,

જોને ધરતીને પણ દુલ્હન સમી સજાવશે.


સુંદર અને રળિયામણી બની જશે ધરા,

જોને સૂરજના તાપ પણ ઝીલી લેશે આકરા.


પંખીઓ પણ બનાવશે એમાં પોતાના ઘર,

મીઠડા ગીતો એ ગાશે મજાના ફેલાવી પર.


જમીનનું ધોવાણ પણ એ અટકાવી દેશે,

જોને ધરતીને પણ હરિયાળી બનાવી દેશે.


ચાલો સાથે મળીને ઉગાવીએ આપણે છોડ,

ધરતીના બાગને બનાવીએ આપણે બેજોડ.


Rate this content
Log in