STORYMIRROR

Ishika Raval

Children Others

3  

Ishika Raval

Children Others

'બેની ને મનાવતો ભાઈ'

'બેની ને મનાવતો ભાઈ'

1 min
13.8K


તું ન થા આમ અપસેટ.

કર ને બધું આમતેમ સેટ


ચાલ જઈએ આપણે તો ફરવા

થઈ જા રેડી અને હા..જલદી હો,

જો થાય છે સનસેટ

તું ન થા આમ અપસેટ.

.

હવે તો માની જા યાર

ડેરી મિલ્કના ભાવે તો

તને લઈ આપું હું કીટકેટ

તું ન થા આમ અપસેટ

કર ને બધુ આમતેમ સેટ.




साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Children