STORYMIRROR

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

બાળક

બાળક

1 min
252

બાળક બને

સ્વકુશળતા માપી

શ્રેષ્ઠ વિદ્યાર્થી !


કોઈને ગમે

ભણતર; કોઈની

કલા સરસ !


તેજસ્વી બને 

અલગ પ્રકારની 

કારીગરીમાં !


તેમની માટે 

ઉજવવામાં આવે

આ બાળદિન !


બાળક બને

પોતાની મરજીથી

સુકલાકાર !


જબરદસ્તી

કરવામાં જો આવે

મુંજાઈ જાય !


તો, આપો તેને

સાચી કેળવણીની

શ્રેષ્ઠ સમજ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational