STORYMIRROR

Rakesh Solanki

Romance

4  

Rakesh Solanki

Romance

અવર્ણનીય

અવર્ણનીય

1 min
395

એ પહેલ વહેલ વાત અવર્ણનીય,

એ હતી બહુ મસ્ત રાત અવર્ણનીય,


ચુંબન અને ઘણું બધું થયું એક જ વાર;

દિલ પર પડી છાપ ઘાત અવર્ણનીય,


આ અરીસો રોજ જો બતાવે મોઢું;

મન પર છવાઈ ગઈ ભાત અવર્ણનીય,


દંગ છે દુનિયા ન થાય પીડા ખાસ;

એ ઈર્ષાની રોજ લાત અવર્ણનીય,


એટલે "બિન્દાસ" ખાસ લાગે રોજ;

આવતી એની જ યાદ અવર્ણનીય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance